આપત્તિ વ્યવસ્થાપન

જીલ્લા આપત્તિવ્યવસ્થાપન કેંદ્ર,( ડીઇઓસી)

કોઈપણ આપત્તિ દરમ્યાન તાત્કાલિક પ્રથમ પ્રતિસાદ જીલ્લા વહીવટથી હોવો જોઈએ. તેથી રાજ્ય ઇઓસી તેમજ અન્ય સ્થાનિક સ્તરેના આંતરીક ઇમરજન્સી કોમ્યુનિકેશન માટે જિલ્લા ઇઓસીનું  નિર્માણ થયેલ છે

રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ વધુ જોખમવાળા વિસ્તારોમાં જીલ્લાઓ રાજ્ય ઇઓસીના મોડેલ સાથે તુલનાત્મક ક્ષમતા મુજબ ઇઓસી ધરાવતા હોવા જોઈએ. તદુપરાંત, જિલ્લા ઇઓસી , રાજ્ય ઇઓસી કરતાં વધુ સ્થિતિસ્થાપક હોય કારણ કે તે સ્થાનિક કટોકટીના કિસ્સામાં પ્રથમ મુખ્ય પ્રતિસાદ આપવાનો છે. ભારત સરકારના સ્પષ્ટીકરણો મુજ્બ રાજ્ય ઇઓસી, જીલ્લા ઇઓસી નું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આથી સિઝમિક ઝોન – ૫ મુજબ તમામ જિલ્લા ઇઓસી માટે ડિઝાઇન અને રેખાંકનો તૈયાર કરવામાં આવ્યા હતા.

સમ્પર્ક નંં:

02876-285063/54

24×7 ડીઝાસ્ટર હેલ્પલાઇન:

02876-1077

ઈ-મેઇલ:

dismgmt-girsomnath[at]gujarat.gov.in

અગ્નિશામક સેવા: 
૦૪ અગ્નિશામક સ્ટેશન આવેલા છે.  ઉના, વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા

સાઈકલોન શેલ્ટર એન.સી.આર.એમ.પી.  જીઆર જોવા અહી ક્લિક કરો (PDF, 5.91MB)

તાલુકા ક્ક્ષાએ સમ્પર્ક નંં. 

તાલુકા ક્ક્ષાએ સમ્પર્ક નંં
ક્ર તાલુકાનું નામ કંટ્રોલ રુમ નં.
1 ઉના 02875-222039
2 કોડીનાર 02795-221244
3 ગીર ગઢડા 02875-243100
4 વેરાવળ 02876-244299
5 તાલાલા 02877-222222
6 સુત્રાપાડા 02876-263371
વરસાદના છેલ્લા આંકડા (મી.મી.)
વર્ષ ગીર ગઢડા કોડીનાર સુત્રાપાડા તાલાલા ઉના વેરાવળ કુલ સરેરાશ
2016 1075 1147 806 1116 1079 750 996
2017 844 1423 1226 1101 780 1098 1079
2018 1404 1600 1187 1116 1340 982 1272
2019 895 1205 1282 1623 1097 987 1182
2020 1508 1557 1589 1924 1288 1353 1537
2021 702 716 1066 1175 653 1179 915
2022 1038 1624 1970 1274 982 1251 1357
2023 837 1322 1760 1828 1070 1684 1417
2024 875 1125 1279 1739 869 1337 1204
2025 993 1116 1911 1328 1263 1304 1319
સરેરાશ 1017 1284 1408 1422 1042 1193 1228