જિલ્લા વિષે

ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ ૨૦૧૩માં જુનાગઢ જીલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.   વધુ વાંચો

ભાલકા તીર્થ.
માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
ભાલકા તીર્થ.
કલેકટર અજય પ્રકાશ, આઈ.એ.એસ.