બંધ

આપત્તિ વ્યવસ્થાપન

જીલ્લા આપત્તિવ્યવસ્થાપન કેંદ્ર,( ડીઇઓસી) 

કોઈપણ આપત્તિ દરમ્યાન તાત્કાલિક પ્રથમ પ્રતિસાદ જીલ્લા વહીવટથી હોવો જોઈએ. તેથી રાજ્ય ઇઓસી તેમજ અન્ય સ્થાનિક સ્તરેના આંતરીક ઇમરજન્સી કોમ્યુનિકેશન માટે જિલ્લા ઇઓસીનું  નિર્માણ થયેલ છે

રાજ્ય સરકારશ્રી દ્વારા નક્કી કર્યા મુજબ વધુ જોખમવાળા વિસ્તારોમાં જીલ્લાઓ રાજ્ય ઇઓસીના મોડેલ સાથે તુલનાત્મક ક્ષમતા મુજબ ઇઓસી ધરાવતા હોવા જોઈએ. તદુપરાંત, જિલ્લા ઇઓસી , રાજ્ય ઇઓસી કરતાં વધુ સ્થિતિસ્થાપક હોય કારણ કે તે સ્થાનિક કટોકટીના કિસ્સામાં પ્રથમ મુખ્ય પ્રતિસાદ આપવાનો છે. ભારત સરકારના સ્પષ્ટીકરણો મુજ્બ રાજ્ય ઇઓસી, જીલ્લા ઇઓસી નું નિર્માણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. આથી સિઝમિક ઝોન – ૫ મુજબ તમામ જિલ્લા ઇઓસી માટે ડિઝાઇન અને રેખાંકનો તૈયાર કરવામાં આવ્યા હતા.

 

સમ્પર્ક નંં: 02876-285063/54
24×7 ડીઝાસ્ટર હેલ્પલાઇન:  02876-1077
ઈ-મેઇલ: dismgmt-girsomnath@gujarat.gov.in

 

અગ્નિશામક સેવા: 
૦૪ અગ્નિશામક સ્ટેશન આવેલા છે.  ઉના, વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા

સાઈકલોન શેલ્ટર એન.સી.આર.એમ.પી.  જીઆર જોવા અહી ક્લિક કરો

તાલુકા ક્ક્ષાએ સમ્પર્ક નંં. 

તાલુકા ક્ક્ષાએ સમ્પર્ક નંં
ક્ર તાલુકાનું નામ કંટ્રોલ રુમ નં.
ઉના 02875-222039
કોડીનાર 02795-221244
ગીર ગઢડા 02875-243100
વેરાવળ 02876-244299
તાલાલા 02877-222222
સુત્રાપાડા 02876-263371

Loading...

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન – ૨૦૧૯-૨૦ ગીર સોમનાથ, વોલ્યુમ – ૧

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્લાન – ૨૦૧૯-૨૦ ગીર સોમનાથ, વોલ્યુમ – ૨