બંધ

એન.આઈ.સી. ગીર સોમનાથ

એન.આઇ.સી. વિષે

ભારત સરકારની માહિતી ટેકનોલોજી વિભાગ હેઠળ એનઆઈસી એક અગ્રણી વિજ્ઞાન અને તકનીકી સંસ્થા છે.
 
સરકારમાં ઇન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી (આઇસીટી) સોલ્યુશન્સના સક્રિય પ્રોત્સાહન અને અમલીકરણના મોખરે રહે છે. છેલ્લા ત્રણ દાયકાથી એનઆઈસીએ દેશમાં વધુ સારી અને વધુ પારદર્શક શાસન માટે એક મજબૂત પાયો નાખીને દેશમાં ઇ-ગવર્નન્સ ડ્રાઇવનું નેતૃત્વ કર્યું છે.

સેવાઓ

એન.આઈ.સી. જિલ્લા અને તાલુકા કક્ષાના સરકારી કચેરીઓ માટે આઇસીટી સેવા પૂરી પાડે છે. મુખ્યત્વે કચેરીઓ જિલ્લા કલેક્ટર, જીલ્લા પંચાયત, જીલ્લા કચેરી, ડીઆરડીએ, એસપી કચેરી, એપીએમસી, કૃષિ કચેરીઓ, આરટીઓ ઓફિસ, જીલ્લા કન્ઝ્યુમર કોર્ટ, રોજગાર કચેરી, પોસ્ટ વિભાગ, ટ્રેઝરી વગેરે છે.

તાલીમ

વિડીયો કોન્ફરન્સ

ચૂંટણીમાં આઇસીટી સક્રિય ટેકો

નેટ વર્ક સેવાઓ (નીકનેટ)

રાષ્ટ્રીય સુચના વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ

સરનામુ: જિલ્લા સેવા સદન, ૧૩૦  – ભોય તળિયું, તાલાલા રોડ, ઇણાજ ગામ, ગીર સોમનાથ, વેરાવળ – ૩૬૨૨૬૫

ફોન : ૦૨૮૭૬-૨૮૫૩૪૪

ઇમેલ : gujsom[at]nic[dot]in

જીલ્લા સુચના વિજ્ઞાન અધિકારી

શ્રી અદનાન અહમદ, વૈજ્ઞાનિક – બી