બંધ

ગૃહ વિભાગ

Month Wise Notifications released by the Home Department

1 ૪૬૧૧- શ્રી સોમનાથ મંદિર મુકામે સમુદ્રમાં જવાના પ્રતિબંધ અંગેનું જાહેરનામું તા.૦૯/૧૨/૨૦૧૯ થી ૬૦ દિવશ સુધી અમલમાં રહેશે

૨ ૪૬૧૨- હથિયાર બંધી અંગેનું જાહેરનામું તા.૦૭/૧૨/૨૦૧૯ થી તા.૦૬/૦૧/૨૦૨૦ સુધી

૩ ૪૬૧૩- સભા-સરધસના નિયમ અંગેનું જાહેરનામું તા.૦૭/૧૨/૨૦૧૯ થી તા.૦૬/૦૧/૨૦૨૦ સુધી

૪. ૪૬૧૧-ખુલ્લા કુવા/બોરવેલ અંગેનું જાહેરમાનું તા.૧૩/૧૨/૨૦૧૯ થી ૬૦ દિવસ સુધી

૫. ૪૬૧૨-લેબર કોન્ટ્રાક અંગેનું જાહેરનામું તા.૧૮/૧૨/૨૦૧૯ થી ૬૦ દિવસ સુધી

૬. ૪૬૧૩-વાહન લે – વેચ અંગેનું જાહેરનામું તા.૧૩/૧૨/૨૦૧૯ થી ૬૦ દિવસ સુધી  

૭. ૪૬૧૪-મોબાઇલ લે – વેચ અંગેનું જાહેરનામું તા.૧૩/૧૨/૨૦૧૯ થી ૬૦ દિવસ સુધી

૮.  ૪૫૧૦-નાગરીક સુધારા બીલ ૨૦૧૯ બાબતે કલમ ૧૪૪ નું જાહેરનામું તારીખ ૧૯-૧૨-૧૯ થી તારીખ ૨૦-૧૨-૧૯ (બંને દિવસો સહિત)

૯.  ટીપીડીપી(૧૨-૧)- સભા-સરધસ, લાઉડ-સ્પીકર ના નિયમો અંગેનું જાહેરનામું તા.૧૭/૧૨/૨૦૧૯ થી ચૂટણી પ્રકિયા પુરી થાઈ ત્યાં સુધી

૧૦.  ટીપીડીપી(૧૨-૨)- કાયદો અને વ્યવસ્થા અંગેનું જાહેરનામું તા.૧૭/૧૨/૨૦૧૯ થી ચૂટણી પ્રકિયા પુરી થાઈ ત્યાં સુધી

૧૧.  ટીપીડીપી(૧૨-૩)-મતગણરી અંગેનું જાહેરનામું તા. ૧૭/૧૨/૨૦૧૯ થી ચૂટણી પ્રકિયા પુરી થાઈ ત્યાં સુધી

૧૨. ટીપીડીપી(૧૨-૩)-૧૦૦ મીટર ની ત્રિજયામાં સભા-સરધસ કે વ્યકતીઓની મંડળીઓ અંગેનું જાહેરનામું તા. ૧૭/૧૨/૨૦૧૯ મતદાન પ્રકિયા પુરી થાઈ ત્યાં સુધી

૧૩.૪૨૯૯ જીલ્લા માંં ખનીજ ચોરીની રેઇડો/કાર્યવાહી માટે સંયુક્ત ટીમ ની રચના થવા બાબત નો હુકમ તા. ૨૬/૧૨/૨૦૧૯ 

 

Application Forms