બંધ

જન્મનું પ્રમાણપત્ર

જન્મની નોંધણી દરેક બાળકનો અધિકાર છે અને તેની ઓળખાણ સ્થાપિત કરવા માટેનું પ્રથમ સોપાન છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 પ્રમાણે જન્મ અને મરણ ની જાણનો રીપોર્ટ ફરજીયાત રજીસ્ટારને કરવાનો હોય છે. જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઇ શકે છે.

મુલાકાતગુજરાત સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ

સ્થળ : તમામ ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત અને નગર પાલિકા | શહેર : તમામ ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત અને નગર પાલિકા ની કચેરીઓ