Close

Home Department

Month Wise Notifications released by the Home Department

 

1.૧૦૩/૨૦૨૫ માન.વડાપ્રધાનશ્રીના તા.૦૨/૦૩/૨૦૨૫ના રોજ શ્રી સોમનાથ ખાતેના પ્રવાસ કાર્યક્રમ સબબ નો પાર્કિંગ ઝોન અંગેનુ જાહેરનામુ

2.૧૦૩(૨)/૨૦૨૫ માન.વડાપ્રધાનશ્રીના પ્રવાસ કાર્યક્રમ સબબ વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકી અન્ય વૈકલ્પિક રુટ અંગેનુ જાહેરનામુ તા.૦૨/૦૩/૨૦૨૫ થી તા.૦૩/૦૩/૨૦૨૫ સુધી.

3.૦૩(૦૧)/૨૦૨૫ ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોમાં ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સુત્રોચ્ચાર વિગેરે ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૧૦/૦૩/૨૦૨૫ થી દિન -૬૦ સુધી

4.૦૩(૦૨)/૨૦૨૫ બોટ માલિકો દ્રારા ટંડેલને કામે રાખવામાં આવે ત્યારે તેઓનુ પોલિસ વેરિફિકેશન કરવા અંગેનુ જાહેરનામુ તા.૧૩/૦૩/૨૦૨૫ થી દીન-૬૦ સુધી

5.૨૦૦૩(૨)/૨૦૨૫ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૩૧/૦૩/૨૦૨૫ થી દિન-૩૦ સુધી

6.૨૦૦૩(૩)/૨૦૨૫ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૩૧/૦૩/૨૦૨૫ થી દિન – ૩૦ સુધી

7.૨૦૦૩(૧)/૨૦૨૫ ગીર સોમનાથ જીલ્લાનાં નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાના મોટા કુલ – ૦૫ ટાપુઓ (ખડક) અંગેનું જાહેરનામું તા.૨૪/૦૩/૨૦૨૫ થી દિન – ૬૦ સુધી.

8.પ્રા.ક્રુ.નિ.સો./૨૦૦૩(૪)/૨૦૨૫ ગીર સોમનાથ જિલ્લામા ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેંચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું તા.૩૧/૦૩/૨૦૨૫ થી દિન-૬૦ સુધી

9.૦૩/૨૦૨૫ પોલીસ સ્ટેશન અને આઉટ પોસ્ટની તપાસણી કાર્યક્રમ વર્ષ ૨૦૨૫-૨૦૨૬ અંગેનો હુકમ તા.૨૫/૦૩/૨૦૨૫

 

1.૫૦૨/૨૦૨૫ ગીર સોમનાથ જિલ્લામા સી.સી.ટી.વી. કેમેરા અંગેનુ જાહેરનામુ તા.૧૦/૦૨/૨૦૨૫ થી દિન-૬૦ સુધી.

2.૫૦૯/૨૦૨૫ મકાન/મકાન/ ઔધોગીક એકમ/ઓફિસ/દુકાન/ગોડાઉન/ગોડાઉન/કોલ્ડ સ્ટોરેજ વિગેરેના માલિકોએ જગ્યા ભાડે આપવા અંગેનુ જાહેરનામુ તા.૧૪/૦૨/૨૦૨૫ થી દિન-૬૦ સુધિ

3.૫૯૦/૨૦૨૫ જૂના વાહનો લે – વેંચ કરતી વખતે નિભાવવાનુ થતું રજીસ્ટર અંગેનું જાહેરનામું તા.૧૮/૦૨/૨૦૨૫ દિન-૬૦ સુધિ

4.૫૮૮/૨૦૨૪ નવા જૂના મોબાઈલ ફોન ખરીદતી કે વેંચતી વખતે વેપારીઓએ રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૮/૦૨/૨૦૨૫ થી દિન – ૬૦ સુધી

5.૫૮૯/૨૦૨૫ શ્રી સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં સોમનાથ મંદિરની પૂર્વ પશ્ચિમ બંને સાઈડમાં આશરે ૦૪ (ચાર) કિ.મી.ના વિસ્તારમાં સમુદ્રમાં સ્નાન કરવા કે ઊંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૧૮/૦૨/૨૦૨૫ થી દિન – ૬૦ સુધી

6.૫૮૭/૨૦૨૫ મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ / કોન્ટ્રાકટરો જ્યારે મજૂરો કામે રાખે ત્યારે રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૮/૦૨/૨૦૨૫ થી દિન – ૬૦ સુધી

7.૫૮૪/૨૦૨૫ બોરવેલ અંગેનું જાહેરનામું તા.૨૨/૦૨/૨૦૨૫ થી દિન – ૬૦ સુધી

8.૫૮૬/૨૦૨૫ ગીર સોમનાથ જિલ્લાના રેડ ઝોન, યલ્લો ઝોન અને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવેલ કુલ- ૩૪ સ્થળો ઉપર પરવાનગી વગર ડ્રોન(UAV) નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૨/૦૨/૨૦૨૫ થી દિન – ૬૦ સુધી

9.જળાશય/૫૮૩/૨૦૨૫ ગીર સોમનાથ જિલ્લામા આવેલ જળાશયો (નદી તળાવ નહેર દરીયા) વિગેરે જેવા સ્થળોએ કોઇ પણ વ્યકતી પ્રવેશ ન કરે તે અંગેનુ જાહેરનામુ તા.૨૨/૦૨/૨૦૨૫ થી દિન-૬૦ સુધી

10.૫૮૫/૨૦૨૫ પ્રભાસ પાટણ મુકામે આવેલ ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પૂજા સામગ્રી તથા અન્ય કોઈ પણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૩/૦૨/૨૦૨૫ થી દિન – ૬૦ સુધી

11.૪૦૭૬/૨૦૨૪ શ્રી સોમનાથ મંદિર ખાતે આગામી મહાશિવરાત્રીના પર્વ દરમ્યાન “નો પાર્કિંગ ઝોન” અંગેનું જાહેરનામું તા.૨૧/૦૨/૨૦૨૫ થી તા.૨૭/૦૨/૨૦૨૫ સુધી.

12.૬૫૩/૨૦૨૫ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૨૮/૦૨/૨૦૨૫ થી દિન-૩૦ સુધી

13.૬૫૪/૨૦૨૫ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૮/૦૨/૨૦૨૫ થી દિન – ૩૦ સુધી

14.જનરલ/તકેદારી/૦૨/૨૦૨૫ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તમામ જાહેર સ્થળો કે ખાનગી સ્થળો કે જ્યાં બહોળી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાએ લોકોની સલામતી જળવાઈ રહે તે સારૂ ફાયર સેફ્ટીનાં સંસાધનો રાખવા તથા તેના લાયસન્સ તથા સાઇન બોર્ડ લગાવવા અંગેનું જાહેરનામું તા.૨૬/૦૨/૨૦૨૫ થી દિન- ૬૦ સુધી

15.રાઇડસ/તકેદારી/૦૨/૨૦૨૫ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ વોટરપાર્ક, બોટીંગ, વોટર રાઇઝડ, સ્વીમીંગ પુલ, આનંદ મેળા વિગેરે સ્થળો કે જ્યાં બહોળી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાએ કોઈ પણ પ્રકારની આકસ્મિક અને ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તથા લોકો સ્થળની સુરક્ષા બાબતે સજાગ રહે તથા સાઇન બોર્ડ લગાવવા અંગેનું જાહેરનામું તા.૨૮/૦૨/૨૦૨૫ થી દિન- ૬૦ સુધી

16.૨૭૦૨/૨૦૨૫ પ્રભાસ પાટણ ખાતે આવે સોમનાથ મંદિર તથા આસપાસના ૦૫ કિ.મી. વિસ્તારમાં “નો ફ્લાય ઝોન” અંગેનું જાહેરનામું તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૦૫/૦૩/૨૦૨૫ સુધી.

 

1.૯૦/૨૦૨૫ બોટ માલિકો દ્રારા ટંડેલને કામે રાખવામાં આવે ત્યારે તેઓનુ પોલિસ વેરિફિકેશન કરવા અંગેનુ જાહેરનામુ તા. ૧૧/૦૧/૨૦૨૫ થી દીન-૬૦ સુધી

2.૯૧/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોમાં ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સુત્રોચ્ચાર વિગેરે ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૦૮/૦૧/૨૦૨૫ થી દિન -૬૦ સુધી

3.૦૧/૨૦૨૫ ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમા માછલી તથા અન્ય દરીયાઇ જીવો કે તેના જૈવિક ક્ચરાના પરિવહન અંગેનુ જાહેરનામુ તા.૧૩/૦૧/૨૦૨૫ થી દિન-૬૦ સુધી.

4.૨૧૦૧(૧)/૨૦૨૪ ગીર સોમનાથ જીલ્લાનાં નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાના મોટા કુલ – ૦૫ ટાપુઓ (ખડક) અંગેનું જાહેરનામું તા.૨૨/૦૧/૨૦૨૫ થી દિન – ૬૦ સુધી.

5.૨૧૦૧/૨૦૨૫ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૮/૦૧/૨૦૨૫ થી દિન – ૩૦ સુધી

6.૨૧૦૧/૨૦૨૪ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૨૮/૦૧/૨૦૨૫ થી દિન-૩૦ સુધી

7.પ્રા.ક્રુ.નિ.સો./૨૧૦૧/૨૦૨૫ ગીર સોમનાથ જિલ્લામા ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેંચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૫ થી દિન-૬૦ સુધી

8.૧૮૫૧-૧૮૫૨/૨૦૨૪ પ્રભાસ પાટણ ના સ.ન. ૧૮૫૧ અને ૧૮૫૨ માંથી ધાર્મિક દબાણો દુર કરવામાં આવેલ હોય જેથી કોમીહિંસા, રમખાણો તથા તોફાનો થવાની સંભાવના જણાતા, સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેનું જાહેરનામું તા.૩૦/૦૧/૨૦૨૫ થી દિન -૬૦ સુધી

9.સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય,મધ્યસ્થ, પેટા ચુંટણીઓ સંદર્ભે જાહેરનામા

 

1.૩૮૮૨/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામા સી.સી.ટી.વી. કેમેરા અંગેનુ જાહેરનામુ તા.૧૦/૧૨/૨૦૨૪ થી દિન-૬૦ સુધી.

2.૩૮૮૩/૨૦૨૪ મકાન/મકાન/ ઔધોગીક એકમ/ઓફિસ/દુકાન/ગોડાઉન/ગોડાઉન/કોલ્ડ સ્ટોરેજ વિગેરેના માલિકોએ જગ્યા ભાડે આપવા અંગેનુ જાહેરનામુ તા.૧૪/૧૨/૨૦૨૪ થી દિન-૬૦ સુધિ

3.૩૯૬૩/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામા પતંગ ચગાવવા અંગેનુ જાહેરનામુ તા.૧૭/૧૨/૨૦૨૪ થી તા.૧૬/૦૧/૨૦૨૫ સુધિ.

4.૧૨(૪)/૨૦૨૪ વેરાવળ બંદર વિસ્તારમા આવેલા પુલ અંગેનુ જાહેરનામુ તા.૧૭/૧૨/૨૦૨૪ થી તા.૧૫/૦૬/૨૦૨૫

5.૩૯૬૪/૨૦૨૪ મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ / કોન્ટ્રાકટરો જ્યારે મજૂરો કામે રાખે ત્યારે રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૯/૧૨/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

6.૩૯૬૫/૨૦૨૪ નવા જૂના મોબાઈલ ફોન ખરીદતી કે વેંચતી વખતે વેપારીઓએ રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૯/૧૨/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

7.૩૯૬૬/૨૦૨૪ શ્રી સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં સોમનાથ મંદિરની પૂર્વ પશ્ચિમ બંને સાઈડમાં આશરે ૦૪ (ચાર) કિ.મી.ના વિસ્તારમાં સમુદ્રમાં સ્નાન કરવા કે ઊંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૧૯/૧૨/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

8.૩૯૬૭/૨૦૨૪ જૂના વાહનો લે – વેંચ કરતી વખતે નિભાવવાનુ થતું રજીસ્ટર અંગેનું જાહેરનામું તા.૧૯/૧૨/૨૦૨૪ દિન-૬૦ સુધિ

9.૪૦૭૬/૨૦૨૪ પ્રભાસ પાટણ મુકામે આવેલ ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પૂજા સામગ્રી તથા અન્ય કોઈ પણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૩/૧૨/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

10.૪૦૭૪/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લાના રેડ ઝોન, યલ્લો ઝોન અને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવેલ કુલ- ૩૪ સ્થળો ઉપર પરવાનગી વગર ડ્રોન(UAV) નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૩/૧૨/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

11.૪૦૭૫/૨૦૨૪ બોરવેલ અંગેનું જાહેરનામું તા.૨૩/૧૨/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

12.જળાશય/૪૦૭૭/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામા આવેલ જળાશયો (નદી તળાવ નહેર દરીયા) વિગેરે જેવા સ્થળોએ કોઇ પણ વ્યકતી પ્રવેશ ન કરે તે અંગેનુ જાહેરનામુ તા.૨૩/૧૨/૨૦૨૪ થી દિન-૬૦ સુધી

13.૪૧૧૫/૨૦૨૪ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૨૮/૧૨/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

14.૪૧૧૪/૨૦૨૪ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૮/૧૨/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

15.રાઇડસ/તકેદારી/૧૨/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ વોટરપાર્ક, બોટીંગ, વોટર રાઇઝડ, સ્વીમીંગ પુલ, આનંદ મેળા વિગેરે સ્થળો કે જ્યાં બહોળી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાએ કોઈ પણ પ્રકારની આકસ્મિક અને ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તથા લોકો સ્થળની સુરક્ષા બાબતે સજાગ રહે તથા સાઇન બોર્ડ લગાવવા અંગેનું જાહેરનામું તા.૨૯/૧૨/૨૦૨૪ થી દિન- ૬૦ સુધી

16.જનરલ/તકેદારી/૧૨/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તમામ જાહેર સ્થળો કે ખાનગી સ્થળો કે જ્યાં બહોળી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાએ લોકોની સલામતી જળવાઈ રહે તે સારૂ ફાયર સેફ્ટીનાં સંસાધનો રાખવા તથા તેના લાયસન્સ તથા સાઇન બોર્ડ લગાવવા અંગેનું જાહેરનામું તા.૨૭/૧૨/૨૦૨૪ થી દિન- ૬૦ સુધી

17.હોસ્પિટલ/તકેદારી/૧૨/૨૦૨૪ હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટ અન્વયે તકેદારી રાખવા તથા સાઇન બોર્ડ રાખવા અંગેનું જાહેરનામું તા.૩૦/૧૨/૨૦૨૪ થી દિન- ૬૦ સુધી

1.૮૧૧/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોમાં ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સુત્રોચ્ચાર વિગેરે ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૦૮/૧૧/૨૦૨૪ થી દિન -૬૦ સુધી

2.૮૧૧(૨)/૨૦૨૪ બોટ માલિકો દ્રારા ટંડેલને કામે રાખવામાં આવે ત્યારે તેઓનુ પોલિસ વેરિફિકેશન કરવા અંગેનુ જાહેરનામુ તા. ૧૧/૧૧/૨૦૨૪ થી દીન-૬૦ સુધી

3.૨૫૧૧(૧)/૨૦૨૪ ગીર સોમનાથ જીલ્લાનાં નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાના મોટા કુલ – ૦૫ ટાપુઓ (ખડક) અંગેનું જાહેરનામું તા.૨૨/૧૧/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી.

4.૨૫૧૧(૨)/૨૦૨૪ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૨૭/૧૧/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

5.૨૫૧૧(૩)/૨૦૨૪ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૭/૧૧/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

1.૧૧/૨૦૨૪ વેરાવળ નગરપાલિકાના સાર્વજનિક રસ્તા પર શાકભાજી તથા ફળ ની જાહેર હરાજી કરવા તથા વેંચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતું કાયમી જાહેરનામું તા. ૦૧/૧૦/૨૦૨૪ થી….

2.૧૦૦૧/૨૦૨૪ નવરાત્રી અંગેનું જાહેરનામું તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૧૨/૧૦/૨૦૨૪ સુધી.

3.૩૧૭૪/૨૦૨૪ મકાન/મકાન/ ઔધોગીક એકમ/ઓફિસ/દુકાન/ગોડાઉન/ગોડાઉન/કોલ્ડ સ્ટોરેજ વિગેરેના માલિકોએ જગ્યા ભાડે આપવા અંગેનુ જાહેરનામુ તા.૧૪/૧૦/૨૦૨૪ થી દિન-૬૦ સુધિ

4.૩૩૨૯/૨૦૨૪ નવા જૂના મોબાઈલ ફોન ખરીદતી કે વેંચતી વખતે વેપારીઓએ રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૯/૧૦/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

5.૩૩૨૬/૨૦૨૪ શ્રી સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં સોમનાથ મંદિરની પૂર્વ પશ્ચિમ બંને સાઈડમાં આશરે ૦૪ (ચાર) કિ.મી.ના વિસ્તારમાં સમુદ્રમાં સ્નાન કરવા કે ઊંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૧૯/૧૦/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

6.૩૩૨૭/૨૦૨૪ જૂના વાહનો લે – વેંચ કરતી વખતે નિભાવવાનુ થતું રજીસ્ટર અંગેનું જાહેરનામું તા.૧૯/૧૦/૨૦૨૪ દિન-૬૦ સુધિ

7.૩૩૩૦/૨૦૨૪ મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ / કોન્ટ્રાકટરો જ્યારે મજૂરો કામે રાખે ત્યારે રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૯/૧૦/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

8.૨૧૧૦(૨)/૨૦૨૪ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૨૭/૧૦/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

9.૨૧૧૦(૧)/૨૦૨૪ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૭/૧૦/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

10.જળાશય/૨૧૧૦(૩)/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામા આવેલ જળાશયો (નદી તળાવ નહેર દરીયા) વિગેરે જેવા સ્થળોએ કોઇ પણ વ્યકતી પ્રવેશ ન કરે તે અંગેનુ જાહેરનામુ તા.૨૩/૧૦/૨૦૨૪ થી દિન-૬૦ સુધી

11.૩૪૨૩/૨૦૨૪ પ્રભાસ પાટણ મુકામે આવેલ ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પૂજા સામગ્રી તથા અન્ય કોઈ પણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૩/૧૦/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

12.૩૪૨૨/૨૦૨૪ બોરવેલ અંગેનું જાહેરનામું તા.૨૩/૧૦/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

13.૩૪૨૧/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લાના રેડ ઝોન, યલ્લો ઝોન અને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવેલ કુલ- ૩૪ સ્થળો ઉપર પરવાનગી વગર ડ્રોન(UAV) નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૩/૧૦/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

14.દિવાળીના તહેવાર દરમ્યાન શ્રી સોમનાથ મંદિર ખાતે યાત્રાળુઓની સલામતી જળવાઇ રહે અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે સારુ એક્માર્ગીય રસ્તો તથા નો પાર્કિંગ ઝોન અંગેનુ જાહેરનામુ તા.૨૮/૧૦/૨૦૨૪ થી તા.૦૩/૧૧/૨૦૨૪ સુધિ

15.રાઇડસ/તકેદારી/૧૦/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ વોટરપાર્ક, બોટીંગ, વોટર રાઇઝડ, સ્વીમીંગ પુલ, આનંદ મેળા વિગેરે સ્થળો કે જ્યાં બહોળી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાએ કોઈ પણ પ્રકારની આકસ્મિક અને ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તથા લોકો સ્થળની સુરક્ષા બાબતે સજાગ રહે તથા સાઇન બોર્ડ લગાવવા અંગેનું જાહેરનામું તા.૨૯/૧૦/૨૦૨૪ થી દિન- ૬૦ સુધી

16.જનરલ/તકેદારી/૧૦/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તમામ જાહેર સ્થળો કે ખાનગી સ્થળો કે જ્યાં બહોળી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાએ લોકોની સલામતી જળવાઈ રહે તે સારૂ ફાયર સેફ્ટીનાં સંસાધનો રાખવા તથા તેના લાયસન્સ તથા સાઇન બોર્ડ લગાવવા અંગેનું જાહેરનામું તા.૨૭/૧૦/૨૦૨૪ થી દિન- ૬૦ સુધી

17.હોસ્પિટલ/તકેદારી/૧૦/૨૦૨૪ હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટ અન્વયે તકેદારી રાખવા તથા સાઇન બોર્ડ રાખવા અંગેનું જાહેરનામું તા.૩૦/૧૦/૨૦૨૪ થી દિન- ૬૦ સુધી

18.૨૩૧૦/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવાળીના તહેવારો દરમ્યાન ફટાકડા ફોડવા ઉપર નિયમન કરવા અંગેનું જાહેરનામું તા.૨૯/૧૦/૨૦૨૪ થી તા.૦૩/૧૧/૨૦૨૪ સુધી

19.૧૦/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામા સી.સી.ટી.વી. કેમેરા અંગેનુ જાહેરનામુ તા.૧૦/૧૦/૨૦૨૪ થી દિન-૬૦ સુધી.

1.૨૮૭૨/૨૦૨૪ બોટ માલિકો દ્રારા ટંડેલને કામે રાખવામાં આવે ત્યારે તેઓનુ પોલિસ વેરિફિકેશન કરવા અંગેનુ જાહેરનામુ તા. ૧૧/૦૯/૨૦૨૪ થી દીન-૬૦ સુધી

2.૨૮૬૯/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોમાં ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સુત્રોચ્ચાર વિગેરે ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૦૮/૦૯/૨૦૨૪ થી દિન -૬૦ સુધી

3.૨૧૦૯(૨)/૨૦૨૪ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૨૬/૦૯/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

4.૨૧૦૯(૩)/૨૦૨૪ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૬/૦૯/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

5.૨૧૦૯(૧)/૨૦૨૪ ગીર સોમનાથ જીલ્લાનાં નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાના મોટા કુલ – ૦૫ ટાપુઓ (ખડક) અંગેનું જાહેરનામું તા.૨૨/૦૯/૨૦૨૪ થી તા.૨૦/૧૧/૨૦૨૪ સુધી.

6.૦૯(૨)/૨૦૨૪ શ્રી સોમનાથ મંદિરની આજુ આજુબાજુના વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ હોય, જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે સારું ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ -૧૬૩ હેઠળનું જાહેરનામું તા.૨૮/૦૯/૨૦૨૪ થી તા.૩૦/૦૯/૨૦૨૪ સુધી.

7.૧૮૫૧-૧૮૫૨/૨૦૨૪ પ્રભાસ પાટણ ના સ.ન. ૧૮૫૧ અને ૧૮૫૨ માંથી ધાર્મિક દબાણો દુર કરવામાં આવેલ હોય જેથી કોમીહિંસા, રમખાણો તથા તોફાનો થવાની સંભાવના જણાતા, સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેનું જાહેરનામું તા.૩૦/૦૯/૨૦૨૪ થી દિન -૬૦ સુધી

1.શ્રાવણ માસ/૧૦૮(૬)/૨૦૨૪ શ્રી સોમનાથ મંદિર ખાતે આગામી શ્રાવણ માસ દરમ્યાન યાત્રાળુઓની સલામતી જળવાઇ રહે અને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે અંગેનુ જાહેરનામું તા.૦૫/૦૮/૨૦૨૪ થી તા.૦૩/૦૯/૨૦૨૪ સુધી.

2.૨૫૧૫/૨૦૨૪ કોડિનાર નગરપાલિકા વિસ્તારમાં વેરાવળ બાયપાસ, ઉના બાયપાસ, રોણાજ ચોકડી, વડનગર ચોકડી તથા શિંગોડા પુલ પરથી પ્રવેશ કરતા ભારે વાહનોના પ્રવિશ પર પ્રતિબંધ ફરમાવતુ પ્રાથમિક જાહેરનામું તા.૧૩/૦૮/૨૦૨૪ થી દિન-૩૦ સુધિ.

3.The Gir somnath Amusement Rides and Gaming Zone Activities Safety Rules 2024

4.૧૪૦૮(૪)/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લાના રેડ ઝોન, યલ્લો ઝોન અને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવેલ કુલ- ૩૪ સ્થળો ઉપર પરવાનગી વગર ડ્રોન(UAV) નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૩/૦૮/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

5.૧૪૦૮/૨૦૨૪ પ્રભાસ પાટણ મુકામે આવેલ ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પૂજા સામગ્રી તથા અન્ય કોઈ પણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૩/૦૮/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

6.જળાશય/૧૪૦૮(૩)/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામા આવેલ જળાશયો (નદી તળાવ નહેર દરીયા) વિગેરે જેવા સ્થળોએ કોઇ પણ વ્યકતી પ્રવેશ ન કરે તે અંગેનુ જાહેરનામુ તા.૨૩/૦૮/૨૦૨૪ થી દિન-૬૦ સુધી

7.૧૪૦૮(૫)/૨૦૨૪ બોરવેલ અંગેનું જાહેરનામું તા.૨૩/૦૮/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

8.૨૬૫૨/૨૦૨૪ નવા જૂના મોબાઈલ ફોન ખરીદતી કે વેંચતી વખતે વેપારીઓએ રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૯/૦૮/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

9.૨૬૫૦/૨૦૨૪ જૂના વાહનો લે – વેંચ કરતી વખતે નિભાવવાનુ થતું રજીસ્ટર અંગેનું જાહેરનામું તા.૧૯/૦૮/૨૦૨૪

10.૨૬૫૧/૨૦૨૪ મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ / કોન્ટ્રાકટરો જ્યારે મજૂરો કામે રાખે ત્યારે રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૯/૦૮/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

11.૨૬૪૯/૨૦૨૪ શ્રી સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં સોમનાથ મંદિરની પૂર્વ પશ્ચિમ બંને સાઈડમાં આશરે ૦૪ (ચાર) કિ.મી.ના વિસ્તારમાં સમુદ્રમાં સ્નાન કરવા કે ઊંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૧૯/૦૮/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

12.૧૪૦૮(૨)/૨૦૨૪ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૬/૦૮/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

13.૧૪૦૮(૧)/૨૦૨૪ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૨૬/૦૮/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

14.જનરલ/તકેદારી/૦૮/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તમામ જાહેર સ્થળો કે ખાનગી સ્થળો કે જ્યાં બહોળી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાએ લોકોની સલામતી જળવાઈ રહે તે સારૂ ફાયર સેફ્ટીનાં સંસાધનો રાખવા તથા તેના લાયસન્સ તથા સાઇન બોર્ડ લગાવવા અંગેનું જાહેરનામું તા.૨૭/૦૮/૨૦૨૪ થી દિન- ૬૦ સુધી

15.હોસ્પિટલ/તકેદારી/૦૮/૨૦૨૪ હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટ અન્વયે તકેદારી રાખવા તથા સાઇન બોર્ડ રાખવા અંગેનું જાહેરનામું તા.૩૦/૦૮/૨૦૨૪ થી દિન- ૬૦ સુધી

16.રાઇડસ/તકેદારી/૦૮/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ વોટરપાર્ક, બોટીંગ, વોટર રાઇઝડ, સ્વીમીંગ પુલ, આનંદ મેળા વિગેરે સ્થળો કે જ્યાં બહોળી સંgખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાએ કોઈ પણ પ્રકારની આકસ્મિક અને ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તથા લોકો સ્થળની સુરક્ષા બાબતે સજાગ રહે તથા સાઇન બોર્ડ લગાવવા અંગેનું જાહેરનામું તા.૨૯/૦૮/૨૦૨૪ થી દિન- ૬૦ સુધી

17.ગણેશ મહોત્સવ/૦૮(૧)/૨૦૨૪, ગણેશ મહોત્સવ અંગેનું જાહેરનામું તા.૩૧/૦૮/૨૦૨૪ થી તા.૧૮/૦૯/૨૦૨૪ સુધી (બંને દિવસો સહિત)

1.૨૧૨૪/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોમાં ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સુત્રોચ્ચાર વિગેરે ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૦૯/૦૭/૨૦૨૪ થી દિન -૬૦ સુધી

2.૨૧૩૬/૨૦૨૪ બોટ માલિકો દ્રારા ટંડેલને કામે રાખવામાં આવે ત્યારે તેઓનુ પોલિસ વેરિફિકેશન કરવા અંગેનુ જાહેરનામુ તા. ૧૨/૦૭/૨૦૨૪ થી દીન-૬૦ સુધી

3.ગોરખમઢી થી રામપરા થઈ ભેટાળી સુધીના રસ્તા અંગેનું જાહેરનામું તા.૩૧/૧૦/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

4.૨૧૯૩/૨૦૨૪ ગીર સોમનાથ જીલ્લાનાં નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાના મોટા કુલ – ૦૫ ટાપુઓ (ખડક) અંગેનું જાહેરનામું તા.૨૩/૦૭/૨૦૨૪ થી તા.૨૦/૦૯/૨૦૨૪ સુધી.

5.૨૩૦૭(૨)/૨૦૨૪ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૬/૦૭/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

6.૨૩૦૭(૧)/૨૦૨૪ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૨૬/૦૭/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

7.જળાશય/૨૩૦૭(૩)/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામા આવેલ જળાશયો (નદી તળાવ નહેર દરીયા) વિગેરે જેવા સ્થળોએ કોઇ પણ વ્યકતી પ્રવેશ ન કરે તે અંગેનુ જાહેરનામુ તા.૨૩/૦૭/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

8.પ્રા.ક્રુ.નિ.સો./૭/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામા ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ) ના ઉત્પાદન, વેંચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામું તા.૩૦/૦૭/૨૦૨૪ થી દિન-૬૦ સુધી

1.૧૮૬૫/૨૦૨૪ બકરી ઈદનાં તહેવાર સબબ ગીર સોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અંગેનું જાહેરનામું તા.૧૫/૦૬/૨૦૨૪ થી તા.૧૯/૦૬/૨૦૨૪ સુધી (બંને દિવસો સહિત)

2.૭૧૮(૧)/૨૦૨૪ વેરાવળ શહેરમાં રેલ્વે લાઈન ફાટકો ઉપર ઓવર બ્રિજનું કામ પ્રગતિ માં હોય, જેથી ફાટક ઉપરના ટ્રાફિક ને ડાયવર્જન આપવા અંગેનું જાહેરનામું તા.૦૧/૦૭/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી

3.૧૩૦૬(૧)/૨૦૨૪ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૨૫/૦૬/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

4.૧૩૦૬(૨)/૨૦૨૪ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૫/૦૬/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

5.૧૮૦૬/૨૦૨૪ શ્રી સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં સોમનાથ મંદિરની પૂર્વ પશ્ચિમ બંને સાઈડમાં આશરે ૦૪ (ચાર) કિ.મી.ના વિસ્તારમાં સમુદ્રમાં સ્નાન કરવા કે ઊંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૧૯/૦૬/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

6.૧૮૧૦/૨૦૨૪ મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ / કોન્ટ્રાકટરો જ્યારે મજૂરો કામે રાખે ત્યારે રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૯/૦૬/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

7.૧૮૦૯/૨૦૨૪ જૂના વાહનો લે – વેંચ કરતી વખતે નિભાવવાનુ થતું રજીસ્ટર અંગેનું જાહેરનામું તા.૧૯/૦૬/૨૦૨૪

8.૧૮૦૮/૨૦૨૪ નવા જૂના મોબાઈલ ફોન ખરીદતી કે વેંચતી વખતે વેપારીઓએ રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૯/૦૬/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

9.૧૩૦૬(૬)/૨૦૨૪ પ્રભાસ પાટણ મુકામે આવેલ ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પૂજા સામગ્રી તથા અન્ય કોઈ પણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૩/૦૬/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

10.૧૩૦૬(૪)/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લાના રેડ ઝોન, યલ્લો ઝોન અને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવેલ કુલ- ૩૪ સ્થળો ઉપર પરવાનગી વગર ડ્રોન(UAV) નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૩/૦૬/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

11.૧૩૦૬(૫)/૨૦૨૪ બોરવેલ અંગેનું જાહેરનામું તા.૨૩/૦૬/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

12.હોસ્પિટલ/તકેદારી/૦૫/૨૦૨૪ હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટ અન્વયે તકેદારી રાખવા અંગેનું જાહેરનામું તા.૩૦/૦૫/૨૦૨૪ થી દિન- ૩૦ સુધી

13.૧૮૯૯/૨૦૨૪ ધોરણ – ૧૦ તથ ધોરણ – ૧૨ ની પુરક પરીક્ષા અંગેનુ જાહેરનામુ તા.૨૪/૦૬/૨૦૨૪ થી તા.૦૬/૦૭/૨૦૨૪ (સવારના ૦૯;૦૦ થી સાંજના ૧૯:૦૦ કલાક) સુધી

14.૦૬(૧)/૨૦૨૪ શ્રી સોમનાથ મંદિરથી પરત જવાનો જુના બસ સ્ટેન્ડના ખુણાથી રામવાડીના ખુણા સુધિનો એક બાજુનો રસ્તો સંપુર્ણપણે બંધ કરી એક્માર્ગીય કરવા અંગેનુ જાહેરનામુ તા.૧૯/૦૬/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

15.જળાશય/૧૮૬૪/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામા આવેલ જળાશયો (નદી તળાવ નહેર દરીયા) વિગેરે જેવા સ્થળોએ કોઇ પણ વ્યકતી પ્રવેશ ન કરે તે અંગેનુ જાહેરનામુ તા.૧૯/૦૬/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

16.રાઇડસ/તકેદારી/૦૬/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ વોટરપાર્ક, બોટીંગ, વોટર રાઇઝડ, સ્વીમીંગ પુલ, આનંદ મેળા વિગેરે સ્થળો કે જ્યાં બહોળી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાએ કોઈ પણ પ્રકારની આકસ્મિક અને ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તથા લોકો સ્થળની સુરક્ષા બાબતે સજાગ રહે તથા સાઇન બોર્ડ લગાવવા અંગેનું જાહેરનામું તા.૨૯/૦૬/૨૦૨૪ થી દિન- ૬૦ સુધી

17.જનરલ/તકેદારી/૦૬/૨૦૨૪ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તમામ જાહેર સ્થળો કે ખાનગી સ્થળો કે જ્યાં બહોળી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાએ લોકોની સલામતી જળવાઈ રહે તે સારૂ ફાયર સેફ્ટીનાં સંસાધનો રાખવા તથા તેના લાયસન્સ તથા સાઇન બોર્ડ લગાવવા અંગેનું જાહેરનામું તા.૨૭/૦૬/૨૦૨૪ થી દિન- ૬૦ સુધી

18.હોસ્પિટલ/તકેદારી/૦૬/૨૦૨૪ હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટ અન્વયે તકેદારી રાખવા તથા સાઇન બોર્ડ રાખવા અંગેનું જાહેરનામું તા.૩૦/૦૬/૨૦૨૪ થી દિન- ૬૦ સુધી

1. ૧૪૨૭/૨૦૨૪ બોટ માલિકો દ્રારા ટંડેલને કામે રાખવામાં આવે ત્યારે તેઓનુ પોલિસ વેરિફિકેશન કરવા અંગેનુ જાહેરનામુ તા. ૧૨/૦૫/૨૦૨૪ થી દીન-૬૦ સુધી

2. ૧૪૨૮/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોમાં ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સુત્રોચ્ચાર વિગેરે ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૦૯/૦૫/૨૦૨૪ થી દિન -૬૦ સુધી

3. ૧૪૦૫/૨૦૨૪ શ્રી સોમનાથ મંદિર ખાતે “નો પાર્કિંગ ઝોન” અંગેનું પ્રાથમિક જાહેરનામું તા.૧૪/૦૫/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

4. ૧૫૪૨/૨૦૨૪ ગીર સોમનાથ જીલ્લાનાં નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાના મોટા કુલ – ૦૫ ટાપુઓ (ખડક) અંગેનું જાહેરનામું તા.૨૩/૦૫/૨૦૨૪ થી તા.૨૧/૦૭/૨૦૨૪ સુધી.

5. ૧૫૩૭/૨૦૨૩ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૫/૦૫/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

6. ૧૫૪૩/૨૦૨૪ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૨૫/૦૫/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

7. ૦૫/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તમામ જાહેર સ્થળો કે ખાનગી સ્થળો કે જ્યાં બહોળી સંખ્યામાં લોકો એકઠા થતા હોય તેવી તમામ જગ્યાએ લોકોની સલામતી જળવાઈ રહે તે સારૂ ફાયર સેફ્ટીનાં સંસાધનો રાખવા તથા તેના લાયસન્સ અંગેનું જાહેરનામું તા.૨૭/૦૫/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

8. રાઇડસ/તકેદારી/૦૫/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લામાં કોઈ પણ પ્રકારની આકસ્મિક અને ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તથા લોકો સ્થળની સુરક્ષા બાબતે સજાગ રહે તે અંગેનું જાહેરનામું તા.૨૯/૦૫/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

1.૦૪/૨૦૨૪ ઉના શહેરમાંં રામનવમીના તહેવાર સબબ ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ વૈકલ્પિક રુટ અંગેનુ જાહેરનામુ તા.૧૭/૦૪/૨૦૨૪ નાં ૧૪:૦૦ કલાક થી ૨૨:૦૦ કલાક સુધી

2.૧૨૦૨/૨૦૨૪ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૨૪/૦૪/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

3.૧૨૦૧/૨૦૨૪ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૪ /૦૪/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

4.૧૨૦૦/૨૦૨૪ બોરવેલ અંગેનું જાહેરનામું તા.૨૩/૦૪/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

5.૧૨૦૬/૨૦૨૪ મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ / કોન્ટ્રાકટરો જ્યારે મજૂરો કામે રાખે ત્યારે રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૯/૦૪/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

6.૧૨૦૪/૨૦૨૪ શ્રી સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં સોમનાથ મંદિરની પૂર્વ પશ્ચિમ બંને સાઈડમાં આશરે ૦૪ (ચાર) કિ.મી.ના વિસ્તારમાં સમુદ્રમાં સ્નાન કરવા કે ઊંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૧૯/૦૪/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

7.૧૨૦૭/૨૦૨૪ જૂના વાહનો લે – વેંચ કરતી વખતે નિભાવવાનુ થતું રજીસ્ટર અંગેનું જાહેરનામું તા.૧૯/૦૪/૨૦૨૪

8.૧૨૦૩/૨૦૨૪ પ્રભાસ પાટણ મુકામે આવેલ ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પૂજા સામગ્રી તથા અન્ય કોઈ પણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૩/૦૪/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

9.૧૧૯૩/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લાના રેડ ઝોન, યલ્લો ઝોન અને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવેલ કુલ- ૩૪ સ્થળો ઉપર પરવાનગી વગર ડ્રોન(UAV) નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૩/૦૪/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

10.૧૨૦૫/૨૦૨૪ નવા જૂના મોબાઈલ ફોન ખરીદતી કે વેંચતી વખતે વેપારીઓએ રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૯/૦૪/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

1.પરીક્ષા/ધો.૧૦ અને ૧૨/૨૦૨૪ ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા અંગેનુ જાહેરનામુ તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ સુધી

2.મહાશિવરાત્રી પર્વ દરમ્યાન કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે અંગેનુ જાહેરનામુ તા.૦૩/૦૩/૨૦૨૪ ના ૦૦:૦૦ કલાકથી તા.૦૯/૦૩/૨૦૨૪ ના ૦૮:૦૦ કલાક સુધી

3.૭૭૬/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોમાં ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સુત્રોચ્ચાર વિગેરે ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૦૯/૦૩/૨૦૨૪ થી દિન -૬૦ સુધી

4.૭૭૭/૨૦૨૪ બોટ માલિકો દ્રારા ટંડેલને કામે રાખવામાં આવે ત્યારે તેઓનુ પોલિસ વેરિફિકેશન કરવા અંગેનુ જાહેરનામુ તા. ૧૨/૦૩/૨૦૨૪ થી દીન-૬૦ સુધી

5.લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંગેના જાહેરનામાંઓ

6.લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંગેના પરિપત્રો

7.લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ દરમ્યાન દારુના ગેરકાયદેસર ધંધા બાબત

8.૦૧/૨૦૨૪ લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ દરમ્યાન નિમણુક થયેલ ઝોનલ ઓફિસરોને ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકારો આપવા બાબત

9.૦૨/૨૦૨૪ લોક્સભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ દરમ્યાન ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકારો આપવા બાબત

10.૦૩/૨૦૨૪ ગુજકેટની જાહેર પરીક્ષા અંગેનુ જાહેરનામુ તા.૨૦/૦૩/૨૦૨૪, તા.૩૧/૦૩/૨૦૨૪ના સવારના ૦૯:૦૦ કલાકથી બપોરના ૧૭:૦૦ કલાક સુધી

11.૦૩/૨૦૨૪ કોમન પ્રવેશ પરીક્ષા તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની જાહેર પરીક્ષા અંગેનું જાહેરનામું તા.૨૭/૦૭/૨૦૨૪, અમલવારી તા.૩૦/૦૩/૨૦૨૪ નાં રોજ સવારના ૦૯:૩૦ થી સાંજના ૧૮:૩૦ કલાક સુધી

12.૯૧૪/૨૦૨૪ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૪ /૦૩/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

13.૫૧૩/૨૦૨૪ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૨૪/૦૩/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

14.૯૧૫/૨૦૨૪ ગીર સોમનાથ જીલ્લાનાં નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાના મોટા કુલ – ૦૫ ટાપુઓ (ખડક) અંગેનું જાહેરનામું તા.૨૩/૦૩/૨૦૨૪ થી તા.૨૧/૦૫/૨૦૨૫ સુધી.

1. ૪૬૪/૨૦૨૪ મજૂર ઠેકેદારો તથા સપ્લાયર્સ / કોન્ટ્રાકટરો જ્યારે મજૂરો કામે રાખે ત્યારે રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૮/૦૨/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

2. ૪૬૬/૨૦૨૪ નવા જૂના મોબાઈલ ફોન ખરીદતી કે વેંચતી વખતે વેપારીઓએ રજીસ્ટર નિભાવવા અંગેનું જાહેરનામું તા.૧૮/૦૨/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

3. ૪૬૭/૨૦૨૪ જૂના વાહનો લે – વેંચ કરતી વખતે નિભાવવાનુ થતું રજીસ્ટર અંગેનું જાહેરનામું તા.૧૮/૦૨/૨૦૨૪

4. ૪૬૮/૨૦૨૪ શ્રી સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં સોમનાથ મંદિરની પૂર્વ પશ્ચિમ બંને સાઈડમાં આશરે ૦૪ (ચાર) કિ.મી.ના વિસ્તારમાં સમુદ્રમાં સ્નાન કરવા કે ઊંડા પાણીમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૧૮/૦૨/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

5. ૫૨૦/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લાના રેડ ઝોન, યલ્લો ઝોન અને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવેલ કુલ- ૩૪ સ્થળો ઉપર પરવાનગી વગર ડ્રોન(UAV) નો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૨/૦૨/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

6. ૫૨૧/૨૦૨૪ પ્રભાસ પાટણ મુકામે આવેલ ત્રિવેણી સંગમ ખાતે નદીમાં પૂજા સામગ્રી તથા અન્ય કોઈ પણ પ્રકારનો કચરો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૨૨/૦૨/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

7. ૫૨૨/૨૦૨૪ બોરવેલ અંગેનું જાહેરનામું તા.૨૨/૦૨/૨૦૨૪ થી દિન – ૬૦ સુધી

8. ૫૨૩/૨૦૨૩ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૨ /૦૨/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

9. ૫૨૭/૨૦૨૪ હથિયારબંધિ અંગેનુ જાહેરનામુ તા.૨૨/૦૨/૨૦૨૪ થી દિન-૩૦ સુધી

1. ૪૧૦૫/૨૦૨૩, મકરસંક્રાંતિ અંગેનું જાહેરનામું તા.૧૫/૧૨/૨૦૨૩ થી તા.૧૬/૦૧/૨૦૨૪ સુધી

2. ૨૭/૨૦૨૪ ગીર સોમનાથ જિલ્લાની સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા વિસ્તારોમાં ઉપવાસ/ધરણા/દેખાવો/રેલી/આત્મવિલોપન/સુત્રોચ્ચાર વિગેરે ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તા.૦૮/૦૧/૨૦૨૪ થી દિન -૬૦ સુધી

3. ૧૫૦/૨૦૨૪ સભા સરઘસ અંગેનું જાહેરનામું તા.૨૨ /૦૧/૨૦૨૪ થી દિન – ૩૦ સુધી

4. ૧૫૧/૨૦૨૪ – ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાના મોટા કુલ – ૦૫ ટાપુઓ (ખડક) અંગેનું જાહેરનામું તા.૨૨/૦૧/૨૦૨૪ થી તા.૨૧/૦૩/૨૦૨૪ સુધી

5. ૧૫૨/૨૦૨૪ હથિયાર બંધી અંગેનું જાહેરનામું તા.૨૨/૦૧/૨૦૨૪ થી દિન -૩૦ સુધી